GUJARAT
નોટિસ: પાલનપુરના જોખમી ઈમારતોને ઉતારી લેવા માટે પાલિકાએ ફરી નોટિસો ચોંટાડી – banaskantha (Palanpur) News
પાલનપુર45 મિનિટ પેહલા
- કૉપી લિંક
પાલનપુરમાં ચોમાસા પહેલા જર્જરિત બિલ્ડીંગ ધારકોને દર વર્ષે નોટિસ આપવા માટે ઇમારત પર નોટિસ ચોટાડવામાં આવે છે. આ વર્ષે પણ જર્જરિત દુકાનધારકો તેમજ મકાનધારકો ને નોટિસો આપવામાં આવી રહી છે. અત્યાર સુધી 10 થી વધુ જર્જરિત ઈમારતોને ઉતારવા માટે નોટિસ ફટકારાઈ છે