GUJARATઅમરેલીગાંધીનગર

જિલ્લામાં હવામાન ખાતાની આગાહી મુજબ

તા.૧૬ મે, ૨૦૨૪ સુધી કમોસમી વરસાદની સંભાવના

જિલ્લામાં હવામાન ખાતાની આગાહી મુજબ

તા.૧૬ મે, ૨૦૨૪ સુધી કમોસમી વરસાદની સંભાવના

બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોએ તકેદારીના પગલા ભરવા અનુરોધ

બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોએ તકેદારીના પગલા ભરવા અનુરોધ

અમરેલી તા.૧૪ મે,૨૦૨૪ (મંગળવાર) હવામાન ખાતાની આગાહી અનુસાર અમરેલી જિલ્લામાં તા.૧૬ મે૨૦૨૪ સુધી કમોસમી વરસાદ પડવાની સંભાવના છે.  હવામાન ખાતાની આ આગાહીના પગલે બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોએ તૈયાર થયેલા ફળ અને શાકભાજી ઉતારી લેવા. તૈયાર ખેત પેદાશો સલામત સ્થળે ખસેડી લેવાઆંબાના પાકની ખેતી કરતા ખેડૂતોએ આંબા વાડિયામાં કોઈ પણ રાસાયણિક/સેન્દ્રિય ખાતર કે હોર્મોન્સના છંટકાવ કરવા નહિ. વાદળ છાયું વાતાવરણ અથવા વરસાદ પછી તાત્કાલિક ભૂકી છારા જેવા રોગ લાગવાની શક્યતાઓ રહેલી છે જેના નિયંત્રણ માટે બગીચામાં અવલોકન કરતાં રહેવું અને જરુર જણાય તો કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ રોગ-જીવાત નિયંત્રણનાં તકેદારીના યોગ્ય પગલા લેવા અમરેલી નાયબ બાગાયત નિયામકશ્રીએ એક યાદીમાં અનુરોધ કર્યો છે.

 

  • Mr Rakesh Chavda
  • Editer & Chef 
  • TEAM – ACNG TV

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!