GUJARAT

મહીસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ: વિરપુરમાં ધોધમાર 3.5 ઇંચ વરસાદ વરસ્યો, બજારો અને નિચાણવાળા વિસ્તારોમાંથી નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા – Mahisagar (Lunavada) News


દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર, કચ્છ બાદ હવે મેઘરાજા મધ્ય ગુજરાત પર પણ મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી વડોદરા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે મહીસાગર જિલ્લામાં વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા

.

જેમાં સૌથી વધુ વીરપુર તાલુકામાં સાડા ત્રણ ઇંચ વરસાદ વર્ષો છે. જ્યારે કડાણા તાલુકામાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે બાલાસિનોર અને સંતરામપુર તાલુકામાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ જિલ્લાના અન્ય બે તાલુકા લુણાવાડા અને ખાનપુર તાલુકામાં માત્ર હળવા વરસાદી ઝાપટા પડ્યા છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!