Lunavada
-
GUJARAT
‘અગલે બરસ તુ જલ્દી આના…’: લુણાવાડા શહેરમાં મોટી પ્રતિમાઓની વિસર્જન યાત્રાઓ શહેરમાં શરૂ થઈ, પ્રથમ પરંપરા મુજબ ગણપતિ મંદિર ખાતે સ્થાપિત પ્રતિમાનું વિસર્જન યોજાયું – Mahisagar (Lunavada) News
લુણાવાડા શહેરમાં આજે ગણપતિ બાપાની પ્રતિમાની વિસર્જન યાત્રા યોજાઇ રહી છે. ત્યારે શહેરમાં બપોર બાદ એક બાદ એક લાઈનસર વિસર્જન…
Read More » -
GUJARAT
16 વર્ષથી વિઘ્નહર્તા ની પધરામણી: લુણાવાડા રાયફલ ચોક ખાતે ગણરાજ યુવક મંડળ દ્વારા રામ સેતુ આધારિત થીમ એ આકર્ષણ જમાવ્યું – Mahisagar (Lunavada) News
મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં ગણેશ ચતુર્થી દિવસથી ભક્તિભાવ સાથે ગણપતિ ગજાનંદ મહારાજની સ્થાપના કરવામાં આવી છે. શહેરમાં વિવિધ…
Read More » -
GUJARAT
26 વર્ષથી ગણેશોત્સવની ભવ્ય ઉજવણી: લુણાવાડા શહેરમાં રણછોડજી યુવક મંડળ દ્વારા 26મા વર્ષે ભવ્ય પંડાલ બનાવી ગણેશજીની સ્થાપના કરવામાં આવી – Mahisagar (Lunavada) News
લુણાવાડા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ગણપતિ ગજાનંદ મહારાજની ગણેશ મંડળો દ્વારા પધરામણી કરવામાં આવી છે. શહેરમાં ગણેશ ચતુર્થી પહેલા 15…
Read More » -
GUJARAT
કડાણો છલકાયો: રાજ્યના સૌથી મોટા ત્રીજા નંબરના કડાણા ડેમના 19 ગેટ 6.75 ફૂટ ખોલી 2લાખ 35હજાર ક્યુસેક પાણી છોડાયું – Mahisagar (Lunavada) News
રાજ્યનો ત્રીજા નંબરનો સૌથી મોટો કડાણા ડેમ સતત ઓવર ફ્લો થઈ રહ્યો છે. ડેમના ઉપરવાસ મધ્ય પ્રદેશમાં ભારે થી અતિ…
Read More » -
GUJARAT
પ્રણામી સોસાયટીમાં ગણેશજી પધરામણી: લુણાવાડા શહેરના વાસિયા દરવાજા વિસ્તારના પ્રણામી સોસાયટીમાં વિનાયક યુવક મંડળ દ્વારા ગણેશજી પધરામણી કરાઈ – Mahisagar (Lunavada) News
રાજ્ય ભરમાં ગણેશ ઉત્સવ ધામ ધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે, મહીસાગર જિલ્લામાં પણ જિલ્લાના દરેક તાલુકા અને ગામડાઓ માં…
Read More » -
GUJARAT
‘મહારુદ્ર ચા રાજા’: લુણાવાડાના મોચીવાડ ખાતે 34 વર્ષથી કરવામાં આવે છે બાપાની સ્થાપના, મહારુદ્ર યુવક મંડળે આ વર્ષે વાજતે ગાજતે બાપાની પધરામણી કરી – Mahisagar (Lunavada) News
ગણેશ ચતુર્થીના દિવસથી વાજતે વાજતે વિઘ્નહર્તા ગણપતિ ગજાનંદ મહારાજની સમગ્ર રાજ્યભરમાં શહેરોથી લઇ ગામડાઓમાં આનંદ ઉલ્લાસભેર પધરામણી કરવામાં આવી છે.…
Read More » -
GUJARAT
રાજ્યનો ત્રીજા નંબરનો ડેમ એલર્ટ પર: કડાણા ડેમના 10 ગેટ ખોલી પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું, નદીકાંઠાનાં 106 ગામને એલર્ટ કરાયાં – Mahisagar (Lunavada) News
રાજ્યના ત્રીજા નંબરનો કડાણા ડેમમાં ઉપરવાસમાંથી મોટી માત્રામાં પાણીની આવક થતા ડેમને એલર્ટમોડ જાહેર કરવામાં આવ્યો છે. કડાણા ડે માંથી…
Read More » -
GUJARAT
રાત્રિએ ધોધમાર વરસાદ: લુણાવાડાની બજારોમાંથી નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા; વરસાદ વચ્ચે ગણપતિની આગમન યાત્રા યોજાઈ – Mahisagar (Lunavada) News
રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાંતો દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. તે જ મુજબ સોમવારે વહેલી…
Read More » -
GUJARAT
રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી વહ્યા: લુણાવાડા શહેરમાં થોડીવાર માટે વરસેલા વરસાદી ઝાપટાએ શહેરના રોડ-રસ્તાઓ પર પાણી પાણી કરી દીધું – Mahisagar (Lunavada) News
બંગાળની ખાડીમાં સર્જાયેલા જબરદસ્ત વરસાદી સિસ્ટમ મધ્ય ગુજરાત પરથી પસાર થઈ હતી. જેને લઇ મહીસાગર જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો.…
Read More »