GUJARAT

અજગરનું દિલધડક રેસ્ક્યૂ: સંતરામપુર તાલુકાના કાસિયા ગામે 25 ફૂટ ઊંડા કૂવામાંથી સાડા 5 ફૂટ લાંબા અજગરને રેસ્ક્યૂ કરી જંગલમાં છોડી મુક્યો – Mahisagar (Lunavada) News


મહિસાગર જિલ્લામાં અવારનવાર અજગર રહેણાક વિસ્તારો તેમજ ખેતરોમાં ઘૂસી આવતો હોય છે. ઘણીવાર અજગર કુવામાં પણ જોવા મળતો હોય છે. ત્યારે આવી જે ઘટના સંતરામપુર તાલુકાના કાસિયા ગામેથી સામે આવી છે કે, જ્યાં 25 ફૂટ ઊંડા કૂવામાંથી સાડા પાંચ ફૂટ લાંબા અજગરનું રેસ્ક

.

કાસીયા ગામના સ્થાનિક રહીશ, ખેડૂત લખાભાઈ ડામોરના ખેતર પાસે આવેલા કુવામાં અજગર હોવાની માહિતી ફોરેસ્ટ વિભાગને મળી હતી. કુવામાં અજગર છે તેવી જાણ ફોરેસ્ટ વિભાગને થતા જ ફોરેસ્ટ વિભાગ તેમજ એનિમલ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ ટીમ દ્વારા આ મહાકાય અજગરનું રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું હતું. એનિમલ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ ટીમ કાસીયા ગામે પહોંચી હતી. જ્યાં ઊંડા કૂવામાં પડેલા આ અજગરનું સલામતીપૂર્વક રેસ્ક્યૂ કરી દૂર જંગલ વિસ્તારમાં તેને છોડી મૂકવામાં આવ્યો હતો.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!