GUJARATઅમરેલી

૧૪-અમરેલી લોકસભા મતવિસ્તારઃ સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધીમાં સરેરાશ ૫૦.૦૭ ટકા જેટલું અંદાજે મતદાન નોંધાયું

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

૧૪-અમરેલી લોકસભા મતવિસ્તારઃ સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા

સુધીમાં સરેરાશ ૫૦.૦૭ ટકા જેટલું અંદાજે મતદાન નોંધાયું

૯૪-ધારી-બગસરા વિધાનસભા મતદાર વિભાગમાં ૪૬.૦૮ ટકા મતદાન નોંધાયું

૯૫-અમરેલી-વડીયા-કુંકાવાવ વિધાનસભા મતદાર વિભાગમાં ૪૯.૦૪  ટકા મતદાન નોંધાયું

૯૬-લાઠી-બાબરા વિધાનસભા મતદાર વિભાગમાં  ૪૯.૫૦ ટકા મતદાન નોંધાયું

૯૭-સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મતદાર વિભાગમાં ૪૬.૯૫ ટકા મતદાન નોંધાયું

૯૮-રાજુલા-જાફરાબાદ વિધાનસભા મતદાર વિભાગમાં ૫૨.૫૮ ટકા મતદાન નોંધાયું

૯૯-મહુવા વિધાનસભા મતદાર વિભાગમાં  ૫૮.૨૨  ટકા મતદાન નોંધાયું

૧૦૧-ગારિયાધાર વિધાનસભા મતદાર વિભાગમાં ૪૭.૪૩  ટકા મતદાન નોંધાયું

લોકસભા મત વિસ્તારમાં સૌથી વધુ મતદાન

૫૮.૨૨ ટકા મહુવા વિધાનસભા મતદાર વિભાગમાં નોંધાયું

જિલ્લામાં સૌથી ઓછું મતદાન ૪૬.૦૮ ટકા ધારી-બગસરા

વિધાનસભા મતદાર વિભાગમાં નોંધાયું

૧૪-અમરેલી લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ૦૭ વિધાનસભા

મતદાર વિભાગમાં ૧૭,૩૨,૮૧૦ મતદાતાઓ નોંધાયા છે

અમરેલી તા.૦૭ મે૨૦૨૪ (મંગળવાર) લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૧૪-અમરેલી લોકસભા મતવિસ્તારમાં સવારે ૭ વાગ્યા થી સાંજે ૬ વાગ્યા સુધીમાં સરેરાશ અંદાજે ૫૦.૦૭ ટકા મતદાન નોંધાયું હતુ.

     ૯૪-ધારી વિધાનસભા મતદાર વિભાગમાં ૧,૧૫,૮૪૦ પુરુષ મતદારો,૦૬,૭૩૫ મહિલા મતદારોઅન્ય જાતિના ૦૬ મતદારો સહિત ૨,૨૨,૫૮૧ મતદારો નોંધાયા છે. આ પૈકી ૫૮,૫૫૦ પુરુષ (૫૦.૫૪ ટકા) ૪૪,૦૦૩ મહિલા (૪૧.૨૩ ટકા) અને અન્ય જાતિના ૦૨ (૩૩.૩૩ ટકા) મતદારો સહિત ૧,૦૨,૫૫૫ (૪૬.૦૮ ટકા) મતદારોએ મતદાન કર્યુ હતું.

    ૯૫-અમરેલી-વડીયા-કુંકાવાવ વિધાનસભા મતદાર વિભાગમાં ૧,૪૫,૦૮૫ પુરુષ મતદારો,૩૬,૭૮૧ મહિલા મતદારોઅન્ય જાતિના ૦૩ મતદારો સહિત ૨,૮૧,૮૬૯ મતદારો નોંધાયા છે. આ પૈકી ૭૭,૨૨૯ પુરુષ (૫૩.૨૩ ટકા)૬૧,૦૦૧ મહિલા (૪૪.૬૦ ટકા) સહિત ૧,૩૮,૨૩૦ (૪૯.૦૪ ટકા) મતદારોએ મતદાન કર્યુ હતું. 

    ૯૬-લાઠી-બાબરા વિધાનસભા મતદાર વિભાગમાં ૧,૧૭,૨૪૭ પુરુષ મતદારો,૦૮,૯૪૮ મહિલા મતદારોઅન્ય જાતિના ૦૧ મતદાર સહિત ૨,૨૬,૧૯૬ મતદારો નોંધાયા છે. આ પૈકી ૬૨,૩૪૫ પુરુષ (૫૩.૧૭ ટકા)૪૯,૬૨૧ મહિલા (૪૫.૫૫ ટકા)૦૧ અન્ય મતદાર (૧૦૦ ટકા) સહિત ૧,૧૧,૯૬૭ (૪૯.૫૦ ટકા) મતદારોએ મતદાન કર્યુ હતું.

     ૯૭-સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મતદાર વિભાગમાં ૧,૩૧,૬૬૨ પુરુષ મતદારો,૨૧,૩૭૭ મહિલા મતદારો અને અન્ય જાતિના ૧૬ મતદારો સહિત ૨,૫૩,૦૫૫ મતદારો નોંધાયા છે. આ પૈકી ૬૬,૯૯૨ પુરુષ (૫૦.૮૮ ટકા) ૫૧,૮૦૮ મહિલા (૪૨.૬૮ ટકા) અને અન્ય જાતિના ૦૭ (૪૩.૭૫ ટકા) મતદારો સહિત ૧,૧૮,૮૦૭ (૪૬.૯૫ ટકા) મતદારોએ મતદાન કર્યુ હતું.

     ૯૮-રાજુલા-જાફરાબાદ વિધાનસભા મતદાર વિભાગમાં ૧,૪૨,૭૨૮ પુરુષ મતદારો,૩૩,૭૮૯ મહિલા મતદારો અને અન્ય જાતિના ૦૦ મતદારો સહિત ૨,૭૬,૫૧૭ મતદારો નોંધાયા છે. આ પૈકી ૭૯,૭૪૯ પુરુષ (૫૫.૮૭ ટકા)૬૫,૬૫૫ મહિલા (૪૯.૦૭ ટકા) સહિત ૧,૪૫,૪૦૪ (૫૨.૫૮ ટકા) મતદારોએ મતદાન કર્યુ હતું.

      ૯૯-મહુવા વિધાનસભા મતદાર વિભાગમાં ૧,૨૬,૦૨૧ પુરુષ મતદારો,૧૯,૮૨૧ મહિલા મતદારોઅન્ય ૦૦ મતદારો સહિત ૨,૪૫,૮૪૨ મતદારો નોંધાયા છે. આ પૈકી ૭૮,૨૧૦ (૬૨.૦૬ ટકા) પુરૂષ૬૪,૯૧૬ (૫૪.૧૮ ટકા) મહિલા સહિત ૧,૪૩૧૨૬ (૫૮.૨૨ ટકા) મતદારોએ મતદાન કર્યુ હતું.

      ૧૦૧-ગારિયાધાર વિધાનસભા મતદાર વિભાગમાં ૧,૧૭,૦૮૩ પુરુષ મતદારો,૦૯,૬૬૭ મહિલા મતદારો અને અન્ય ૦૦ મતદારો સહિત ૨,૨૬,૭૫૦ મતદારો નોંધાયા છે. આ પૈકી ૫૯,૪૧૨ પુરુષ (૪૩.૮૯ ટકા)૪૮,૧૩૦ (૪૩.૮૯ ટકા) મહિલા સહિત ૧,૦૭,૫૪૨ (૪૭.૪૩ ટકા) મતદારોએ મતદાન કર્યુ હતું.

        ૧૪-અમરેલી લોકસભા મતવિસ્તારમાં અંદાજે મતદાન૯૪-ધારી-બગસરા વિધાનસભા મતદાર વિભાગમાં ૪૬.૦૮ ટકા૯૫-અમરેલી-વડિયા-કુંકાવાવ વિધાનસભા મતદાર વિભાગમાં ૪૯.૦૪ ટકા૯૬-લાઠી-બાબરા  વિધાનસભા મતદાર વિભાગમાં ૪૯.૫૦ ટકા૯૭-સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મતદાર વિભાગમાં ૪૬.૯૫ ટકા૯૮-રાજુલા-જાફરાબાદા વિધાનસભા મતદાર વિભાગમાં ૫૨.૫૮ ટકા૯૯-મહુવા વિધાનસભા મતદાર વિભાગમાં ૫૮.૨૨ ટકા૧૦૧-ગારિયાધાર વિધાનસભા મતદાર વિભાગમાં ૪૭.૪૩ ટકા મતદાન નોંધાયું હતું. ૧૪-અમરેલી લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ૦૭ વિધાનસભા મતદાર વિભાગમાં ૮,૯૫,૬૬૬ પુરુષ અને ૮,૩૭,૧૧૮ મહિલા અને અન્ય જાતિના ૨૬ મતદારો સહિત ૧૭,૩૨,૮૧૦ મતદાતાઓ નોંધાયા છે. આ પૈકી ૪,૮૨,૪૮૭ પુરુષ,૮૫,૧૩૪ મહિલા અને અન્ય જાતિના ૧૦ નાગરિકો સહિત ૮,૬૭,૬૩૧ નાગરિકોએ મતદાન કર્યુ હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!