GUJARAT

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: તાપીમાં ધોધમાર વરસાદ, નવસારીની પૂર્ણા નદી ભયજનક સપાટીને પાર જતા પૂરના પાણી શહેરમાં ફરી વળ્યા – Gujarat News

રાજ્યમાં જામેલો વરસાદી માહોલ આગામી સાત દિવસ પણ યથાવત રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ અને સંઘપ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહી વચ્ચે બપોર સુધી તાપી અ

.

સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં વરસેલો વરસાદ

જિલ્લા તાલુકા વરસાદ (મિમિ)
તાપી ઉચ્છલ 55
તાપી કુકરમુંડા 36
તાપી નિઝર 25
ડાંગ સુબીર 24
તાપી સોનગઢ 20
પંચમહાલ શેહેરા 18
અમદાવાદ ધંધુકા 16
મહીસાગર લુણાવાડા 16
ખેડા નડિયાદ 13
નર્મદા સાગબારા 13
ખેડા વસો 12



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!