GUJARAT

આજે 20 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે: છેલ્લા બે કલાક દરમિયાન રાજકોટના લોધિકામાં ચાર અને બનાસકાંઠાના ભાભરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ, બજારોમાં કેડસમા પાણી ભરાયા – Gujarat News


રાજ્યમાં આજે સાર્વત્રિક મેઘમહેરની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના 20 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

.

આજે સવારે 6 થી સાંજે 6 દરમિયાન આ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો

જિલ્લા તાલુકા વરસાદ (ઇંચ)
રાજકોટ લોધીકા 3.78
બનાસકાંઠા ભાભર 3.35
રાજકોટ ધોરાજી 3.15
ખેડા મહેમદાવાદ 2.87
ખેડા માતર 2.32
ખેડા ખેડા 2.17
અમરેલી લાઠી 1.85
રાજકોટ જામકંડોરણા 1.77
આણંદ તારાપુર 1.73
જુનાગઢ વિસાવદર 1.46
ખેડા નડિયાદ 1.38
સુરત ઓલપાડ 1.26
બનાસકાંઠા દાંતા 1.10
ખેડા વસો 1.10
ગીર સોમનાથ સુત્રાપાડા 1.06



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!