GUJARAT

ઉના પંથકમા 2 કલાકમાં 1 ઈંચથી વધુ વરસાદ: ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ; રસ્તા પર પાણી ફળી વળ્યા તો વોકળામાં નદીઓ વહી – Una News


ઉના પંથકમા સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યા હતા. સવારે વાતાવરણમાં અચાનક પલટો આવતાં ઉના શહેરમાં બે કલાકમાં 20 mm નોંધાયો હતો. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી ગયો હતો. તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારો જેવાં ધોકડવા, અંબાળા, જૂના

.

છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણમાં ગરમીના બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આજે સવારથી વરસાદ વરસતા ઠંડક પ્રસરી હતી. જોકે વરસાદ બાદ આકાશ ખુલ્લુ થયાં ભારે તડકો પડ્યો હતો. આ ઉપરાંત તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતાં રસ્તા, વોકળા, નાળા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!