GUJARAT

અમદાવાદમાં અંધારપટ છવાયો: એસજી હાઈવે, મકરબા, સરખેજ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ – Ahmedabad News


અમદાવાદમાં છેલ્લા બે દિવસથી અસહ્ય બફારાનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આજે બપોરે વાતાવરણમાં અચાવક પલટો જોવા મળી રહ્યો છે. બપોરના 2 વાગ્યાથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા અંધારપટ છવાઈ ગયો છે. તેમજ ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી હતી. બાદમાં વીજળીના ક

.

ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થયા
એસજી હાઈવે, મકરબા, પ્રહલાદનગર, સરખેજ, શિવરંજની સહિતના વિસ્તારોમાં વીજળના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પર પાણી ભરાય ગયા હતા. તેમજ વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય બફારામાંથી રાહત મેળવી છે. વરસાદથી લોકો હાશકારો અનુભવી રહ્યા છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!