GUJARAT

બાળકોને કુમકુમ તિલક કરી શાળામાં પ્રવેશ અપાયો: મહર્ષિ અરવિંદ પ્રાથમિક શાળા (સયાજીગંજ-20)માં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો – Vadodara News


નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત મહર્ષિ અરવિંદ પ્રાથમિક શાળા (બપોર અને સવાર)માં આજરોજ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે શાસકપક્ષના નેતા મનોજભાઈ પટેલ તથા શિક્ષણ સમિતિના સભ્ય નીપાબેન પટ

.

તેમની હાજરીમાં નવીન પ્રવેશ મેળવેલ બાળકોને કુમકુમ તિલક કરી વાજતે ગાજતે શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતા. આ સાથે ગત વર્ષમાં વિશેષ શૈક્ષણિક સિદ્ધિ મેળવેલ બાળકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ વધુ હાજરી ધરાવતા બાળકોને પ્રોત્સાહિત કરવા ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. અંતે વૃક્ષારોપણ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. સદર બન્ને શાળામાં બાલવાટિકામાં 19 કુમાર તેમજ 26 કન્યાને પ્રવેશ આપવામાં આવ્યો છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!