સાબરકાંઠા LCBએ પ્રાંતિજના કતપુર ટોલનાકા પાસેથી બાતમી આધારે રિક્ષામાંથી 74 બોટલ વિદેશી દારૂ સાથે ચાલક સહિત ચારને ઝડપી લીધા હતા.…