Fatal attack by husband on mother-in-law and wife
-
GUJARAT
રિસાયેલીને પિયર ગયેલી પત્ની પર જીવલેણ હુમલો: તારે પાછું આવવું છે કે નહીં? કહી દારૂડિયાએ પેટમાં છરી હુલાવી, સાસુ વચ્ચે પડતાં હત્યા કરી આરોપીનો આપઘાત – Vadodara News
વડોદરાના પોર નજીક આવેલા સરાર ગામમાં રિસાઈને આવેલી પત્ની અને તેની સાસુ પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો.તેણે પત્નીને…
Read More »