સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના આડાખોખરા નજીકથી SMCએ રાત્રી દરમિયાન કારમાંથી રૂ.1.70 લાખના વિદેશી દારૂ સાથે ચાલકને ઝડપી લીધો હતો. વિજયનગર…