CCTV
-
GUJARAT
2 વર્ષનું બાળક ઊછળીને દૂર ફેંકાયું, CCTV: વડોદરામાં બેફામ આઇશરે એક્ટિવા પર જતાં પતિ-પત્ની અને પુત્રને અડફેટે લઈને ઉડાવ્યાં, મહિલાની હાલત ગંભીર – Vadodara News
વડોદરા શહેરના માણેજા સર્કલ પાસે બેફામ જઈ રહેલા આઇસર ટેમ્પોના ચાલકે એક્ટિવા પર જઈ રહેલા દંપતી અને બે વર્ષના બાળકને…
Read More » -
GUJARAT
આધેડ રોડ પર 30 ફૂટ ઢસડાયા, CCTV: વડોદરામાં પૂરઝડપે જતી ST બસે બાઇકચાલકને અડફેટે લેતાં મોત, અચાનક બસે બ્રેક મારતાં પાછળથી બીજી બસ અથડાઈ – Vadodara News
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સ્પંદન સર્કલ પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલી એસ. ટી. બસે બાઈકચાલકને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે…
Read More » -
GUJARAT
એમ્બ્યુલન્સે વૃદ્ધને 5 ફૂટ દૂર ઉછાળ્યા, CCTV: વડોદરામાં ગંભીર ઇજાગ્રસ્ત થયેલા 66 વર્ષીય એક્ટિવાચાલકનું મોત; આરોપી ડ્રાઇવર વૃદ્ધને હોસ્પિટલમાં પહોંચાડી ભાગ્યો – Vadodara News
વડોદરા શહેરના માંજલપુરની શ્રેયસ સ્કૂલ પાસે ગત 15 જુલાઈ એમ્બ્યુલન્સની અડફેટે એક્ટિવા લઈને જઈ રહેલા 66 વર્ષીય વૃદ્ધ ગંભીર રીતે…
Read More » -
GUJARAT
આ રીતે ભણશે ગુજરાત?: ચાલુ સ્કૂલે ક્લાસ રૂમની દીવાલ પડતાં 4 વિદ્યાર્થી પટકાયા, CCTV, ઇજાગ્રસ્ત બાળકની માતાએ કહ્યું- મારા છોકરાને સ્કૂલ મોકલતાં ડર લાગે છે – Vadodara News
વડોદરાના વાઘોડિયા રોડ, ગુરુકુલ ચાર રસ્તા પાસે આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં અચાનક એક ક્લાસ રૂમની દીવાલ ધરાશાયી થઈ હતી. આથી…
Read More » -
GUJARAT
ફાયરબ્રિગેડનું ટેન્કર પલટી, CCTV: વડોદરામાં પૂરપાટ ઝડપે જઈ રહેલું ટેન્કર અચાનક પલટી ગયું, સ્કૂટર પર જઈ રહેલી યુવતી માંડ-માંડ બચી – Vadodara News
વડોદરા શહેરના ડભોઇ રોડ ખાતે ફાયર બ્રિગેડનું પાણી ભરેલું ટેન્કર રસ્તા વચ્ચે પલ્ટી ખાઈ જતા અકસ્માત થયો હતો. જેમાં ફાયર…
Read More » -
GUJARAT
ક્લાસરૂમની દીવાલ ધરાશાયી, 5 વિદ્યાર્થીઓ પટકાયા: CCTV: વીડિયોમાં ક્લાસરુમ બાળકોથી ખચોખચ ભરેલો દેખાયો, સંચાલકોનું એક જ રટણ- ‘રિસેસના સમયે ઘટના બની છે’ – Vadodara News
વડોદરાના વાઘોડિયા રોડ ગુરુકુલ ચાર રસ્તા પાસે આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં અચાનક એક ક્લાસરૂમની દીવાલ ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં…
Read More » -
GUJARAT
15 સેકન્ડમાં જ પ્રાણપંખેરું ઊડી ગયું, CCTV: રાજકોટના નાનામવા રોડ પર ટૂ-વ્હીલર લઈને જતી કોલેજિયન યુવતીને પાણીમાંથી શોક લાગતાં ઢળી પડી – Rajkot News
રાજકોટમાં મંગળવારે (16 જુલાઈ) આવેલા બે ઇંચ વરસાદમાં શહેર પાણી-પાણી થઇ ગયું હતું. જેમાં નાનામવા રોડ પર વરસાદી પાણી ભરાયાં…
Read More » -
GUJARAT
ચોરી કરવા ગયેલા યુવકનું પેન્ટ ખુલ્લી ગયું: સુરતમાં પોલીસની વાન ગયા બાદ દુકાનમાં પ્રવેશી ને CCTV ઊંધા કર્યા, બીજા શખસે બહાર વોચ રાખી, 90 હજારનો માલ લઈ રફુચક્કર – Surat News
સુરતના વરાછામાં એક પાનના ગલ્લામાંથી 90 હજાર રૂપિયાની ચોરી થઈ છે. પેટ્રોલિંગની પોલીસની PCR વાન ગયા બાદ બે મિનિટમાં બે…
Read More » -
GUJARAT
અમદાવાદમાં ધોળે દિવસે લૂંટ વિથ ફાયરિંગ, CCTV: ગાંધી રોડ પર જ્વેલર્સને પગે ગોળી મારી લૂંટ ચલાવાઈ, પોલીસ કાફલો ઘટનાસ્થળે – Ahmedabad News
શહેરના ગાંધી રોડ ઉપર આવેલી ફતાસાની પોળમાં સોની હિંમતલાલ શંકરલાલજી નામની સોનીની ચાંદીની દુકાનમાં આજે 16મી જુલાઈની પોણા ત્રણ વાગ્યાની…
Read More » -
GUJARAT
ચડ્ડી-બનિયાન ધારી ગેંગનો આતંક, CCTV: ગોંડલમાં 1 મહિનામાં 15 ચોરીની ઘટના; પોલીસને ફરી આપી ચેલેન્જ- રોક શકો તો રોક લો – Gondal News
ગોંડલ શહેર અને તાલુકામાં ચડ્ડી-બનિયાનધારી (ચોર) ગેંગે આંતક મચાવ્યો છે. શહેરમાં અને તાલુકામાં અંદાજે 1 મહિનામાં 15 જેટલી નાની-મોટી ચોરીના…
Read More »