સાબરકાંઠાના હિંમતનગરના મહાવીરનગરમાં ગાયત્રી મંદિર રોડ પર આજે સવારે અકસ્માતની ઘટના બની હતી. જેમાં રીક્ષા,કાર અકસ્માત બાદ કેળાની લારીને ટકરાઈ…