-
GUJARAT
તંત્રએ કામગીરીની સમીક્ષા કરી: ભાવનગર શહેરના ત્રણ બગીચાઓનું કામ દિવાળી પહેલા પૂર્ણ થઈ જશે- સ્ટે.ચેરમેન રાજુ રાબડીયા – Bhavnagar News
ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ શહેરના મહિલા કોલેજ સર્કલ, રૂવા રવેચી…
Read More » -
GUJARAT
પ્રો. ભાવના પાઠકને મળ્યો વુમન સાયન્ટિસ એવૉર્ડ: સોસાયટી ફોર ક્લાઈમેટ ચેન્જ એન્ડ સસ્ટેનેબલ એન્વાયર્નમેન્ટ તરફથી એવોર્ડ એનાયત થયો – Gandhinagar News
ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના એન્વાયર્નમેન્ટલ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફેકલ્ટીના પ્રો. ભાવના પાઠકને તાજેતરમાં સોસાયટી ફોર ક્લાઈમેટ ચેન્જ એન્ડ સસ્ટેનેબલ એન્વાયરમેન્ટ, નવી…
Read More » -
GUJARAT
જ્વેલર્સ શોપમાંથી કરોડો રૂપિયાની ચોરી: સુરતમાં મોડી રાત્રે ઇકો કારમાં ચાર તસ્કરો ત્રાટક્યા, દુકાનનું શટર તોડી 2 કિલો ગોલ્ડ અને 1 કિલો ચાંદી લઇને ફરાર – Surat News
સુરત શહેરના પોશ વિસ્તારમાં આવેલા જ્વેલર્સની દુકાનમાં ઇકો કારમાં આવેલા ચોરોએ કરોડો રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. કારમાં આવીને…
Read More » -
GUJARAT
સરકારી પરિપત્રને હાઇકોર્ટમાં પડકાર: સહકારી મંડળીઓના અને સભાસદોના બેંક ખાતા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં જ ખોલાવાનો પરીપત્રમાં ઉલ્લેખ – Ahmedabad News
જિલ્લા રજિસ્ટ્રાર ગાંધીનગર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે કે, સહકારી મંડળીઓના અને સભાસદોના બેંક ખાતા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક (DCCB)માં…
Read More » -
GUJARAT
‘આજે તો પોલીસને પતાવી દો, જીવતા ના છોડતા’: યુવતીના શંકાસ્પદ મોત મામલે પિયર પક્ષે સાસરિમાં જઈ ઘર સળગાવ્યું; પથ્થરમારો થતાં 3 PI, 2 PSI સહિત 14 પોલીસકર્મી ઘાયલ – Aravalli (Modasa) News
માલપુરના રામપુર ગામેથી પોલીસ પર પથ્થરમારાની એક ઘટના સામે આવી છે. જેમાં યુવતીના શંકાસ્પદ મોત મામલે પિયરિયાઓએ સાસરિયા પક્ષ પર…
Read More » -
અમરેલી
Amreliમાં નેશનલ એવોર્ડ વિજેતા શિક્ષક ચંદ્રેશકુમારે બાઇક પર હરતી-હરતી ફરતી શાળા બનાવી
In Amreli, National Award-winning teacher Chandrashkumar built a school that moves around on a bike.નેશનલ એવોર્ડ વિજેતા શિક્ષક ચંદ્રેશકુમારે બાઇક…
Read More » -
GUJARAT
દિવ્ય ભાસ્કરના ઘટસ્ફોટ બાદ મહંતના આશ્રમમાં પોલીસની રેડ: નશાની ખેતીનું ચેકિંગ, FSL ટીમ બોલાવાઈ, કલેક્ટરે આપ્યા તપાસના આદેશ
રાજકોટના મહંતના આશ્રમમાં નશાની ખેતી થતી હોવાના દિવ્ય ભાસ્કરના ગઈકાલના અહેવાલ બાદ આજે પોલીસે રેડ પાડી છે. પોલીસનો કાફલો હાલ…
Read More » -
GUJARAT
ગણેશ પંડાલ બાંધી રહેલા 15 યુવાનને કરંટ લાગ્યો: પાદરાના ડબકામાં લોખંડની એંગલ હાઇટેન્શનલાઇનને અડી જતાં 1નું મોત-14ને ઇજા, 6 વર્ષની પુત્રીએ પિતા ગુમાવ્યા – Vadodara News
મૃતક પ્રકાશ ડાયાભાઈ જાદવ ઉર્ફે સચિન. પાદરા તાલુકાના ડબકા ગામે વેરાઈ માતા મંદિર પાસે ગણેશ પંડાલ બાંધી રહેલા 15 યુવાનને…
Read More » -
GUJARAT
વડોદરામાં સહાય પહોંચાડવા નવી પેટર્ન: પૂરથી બેહાલ લોકોને મદદની જરૂર છે પણ જાહેરમાં નથી આવવું; ભાજપે ગુપ્ત રીતે કરિયાણાની કીટ પહોંચાડવાનું શરૂ કર્યું – Vadodara News
વિશ્વામિત્રી નદીમાં આવેલા રેકોર્ડબ્રેક પૂરે લોકોના હાલ બેહાલ કરી દીધા છે. વિશ્વામિત્રી નદીના વિનાશક પૂરે ઝૂંપડાથી લઈને બંગલાઓમાં રહેતા લોકોને…
Read More » -
GUJARAT
શાસકોના પાપે વર્તમાન અને વારસો બન્ને ડૂબ્યાં: MS યુનિ.ના આર્કિયોલોજી વિભાગની વડનગર નજીકથી મળેલી બુદ્ધની પ્રતિમા પાણીમાં, ટેરાકોટાનાં વાસણો-ઇંટો પણ પલળ્યાં – Vadodara News
તાજેતરમાં વડોદરા શહેરમાં શાસકોના પાપે પૂર આવ્યું હતું. જેથી વર્તમાન તો ડુબાડ્યો જ તેની સાથે સાથે ઐતહાસિક વારસો પણ ડુબાડી…
Read More »