GUJARAT
શિક્ષક દિન ઉજવાયો: સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા – જુહાપુરા ખાતે YMS ફાઉન્ડેશન દ્વારા શિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત પણ કરવામાં આવ્યા – Ahmedabad News
અમદાવાદ3 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજરોજ સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા – જુહાપુરા ખાતે શિક્ષક દિનની ઉજવણી નિમિતે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ વિષયના શિક્ષક બની ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. તેમજ YMS ફાઉન્ડેશન દ્વારા શાળાના શિક્ષકોની ઉત્તમ કામગીરી અને શાળાના શ્