GUJARAT
ટીચર સ્ટુડન્ટ રોલ રિવર્સલ કોન્સેપ્ટનો અમલ કરાયો: મારવાડી યુનિવર્સિટીમાં ‘વોલ ઓફ ગ્રેટિટ્યૂડ’ થીમ સાથે શિક્ષક દિવસની ઉજવણી – Rajkot News
રાજકોટ6 મિનિટ પેહલા
- કૉપી લિંક
શિક્ષક દિનનાં પ્રસંગે, મારવાડી યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહ સાથે શિક્ષક દિનની ઉજવણી કરી હતી. કાર્યક્રમની શરૂઆત “વોલ ઓફ ગ્રેટિટ્યૂડ” થીમ સાથે થઈ હતી, જેમાં બાયોઇન્ફર્મેટિકસ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા મુખ્ય પ્રવેશદ્વાર પર શિક્ષકોનું તિલક કર