GUJARAT

ગુજરાત રાજ્યમાં પ્રથમ કેદી મુક્ત થયો: ગરીબ કેદીઓને દંડની રકમ માટે નાણાંકીય સહાય યોજના હેઠળ પોરબંદરની ખાસ જેલમાંથી ગુજરાત રાજ્યમાં પ્રથમ કેદી મુક્ત થયો – Porbandar News

સરકાર દ્વારા જેલોમાં રહેલ ગરીબ કેદી જેઓ આર્થિક તંગીના કારણે તેમના પર નામ. કોર્ટ દ્વારા લગાવવામાં આવેલ દંડ અથવા જામીનની રકમ ભરપાઇ ન કરી શકવાને કારણે જેલ મુક્ત થઇ શક્તા નથી. તેમના માટે ભારત સરકાર દ્વારા “ગરીબ કેદીઓને દંડની રકમ માટે નાણાંકીય સહાય યોજના

.

કાચા કામના કેદીને ટીબી હોવાથી સારવાર પણ જેલ તંત્ર દ્વારા કરાવામાં આવી આ આરોપીને ઝેરી ટીબી હોવાથી તેમને પૌષ્ટિક જમવાનું તેમજ જરૂરી દવા સહિતની સારવાર પણ દ્વારા કરવામાં આવી હતી. આરોપીને 5 હજાર ટિકિટના પણ આપ્યા આજે પોરબંદરની ખાસ જેલમાંથી આ આરોપી મુક્ત થયો હતો આ આરોપી મૂળ રાજસ્થાન હોવાથી તેમને ટીકીટ ભાડાં પેટે પણ જેલ અધિક્ષક અને જેલર દ્વારા 5 હજારની રકમ પણ આપી મુક્ત કરવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!