GUJARAT
વિદ્યાર્થીઓને બેઇઝ અને ટાઈ પહેરાવવામાં આવી: રાધનપુરની અમર જ્યોત ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળ સંસદના ઉમેદવારોનો પદગ્રહણ સમારોહ યોજાયો – Patan News
પાટણ16 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમર જ્યોત ઇન્ટરનેશનલ સ્કૂલ રાધનપુરમાં બાળ સંસદ પદગ્રહણ સમારોહ યોજાયો. જેમાં હેડ બોય, હેડ ગર્લ તેમજ પ્રાર્થના પ્રવૃત્તિ, શિસ્ત કમિટી, આરોગ્ય અને સ્વાસ્થ્ય કમિટી, ઇકો પ્રવૃત્તિ સહ જળ વ્યવસ્થાપન કમિટીના કેપ્ટન, વાઇસ કેપ્ટન અને વોલેન્ટિયરને મુખ્ય મહેમાન
.