GUJARAT
એજ્યુકેશન: એપોલો સ્કૂલમાં શિક્ષક દિવસની ઉજવણી; શિક્ષકોને વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પ્રમાણપત્રો આપવામાં આવ્યા – Ahmedabad News
અમદાવાદઅમુક પળો પેહલા
- કૉપી લિંક
એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજરોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી. શિક્ષકોને વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પ્રમાણપત્રો આપવામાં આવ્યા.