GUJARAT
પર્યુષણ મહાપર્વની ઉજવણી: સાયન્સ સીટી સામે શ્રી નાગેશ્વર જીનાલયમાં શે્યાસનાથ ભગવાનને પુષ્પની આંગી શણગાર કરવામાં આવ્યો – Ahmedabad News
અમદાવાદ6 મિનિટ પેહલા
- કૉપી લિંક
શ્રી નાગેશ્વર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ સાયન્સ સિટીમાં છેલ્લા 10 વર્ષથી કાર્યરત છે અને છેલ્લા 10 વર્ષથી પર્યુષણ મહાપર્વની તેમજ અન્ય જૈન તહેવારોની ઉજવણી કરતું આવ્યું છે. સાયન્સ સીટી વિસ્તારમાં કુલ 130-140 જૈન પરીવાર વસવાટ કરે છે. તેમજ સાયન્સ સીટી વ