GUJARAT
રસ્તાઓ ધોવાયા: 580 કિ.મી.ના 35 માર્ગોમાં ગાબડાં, ડામર ધોવાયો: રૂ.12 કરોડનું નુકસાન – Rajkot News
રાજકોટ16 મિનિટ પેહલા
- કૉપી લિંક
- ભારે વરસાદના કારણે રાજકોટ જિલ્લાના અનેક રસ્તાઓ ધોવાયા
રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના પ્રથમ રાઉન્ડમાં અનેક મુખ્ય માર્ગો ધોવાઇ ગયા હતા અને ઠેર ઠેર મસમોટાં ગાબડાં, ભૂવા પડી ગયા હતા તેમજ ડામર ધોવાઇ ગયા હતા. માટી કામનું નુકસાન થયું હતું. જેના પગલે રાજકોટ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ(રૂરલ) કચેરીએ સરવે કરી કલે