GUJARAT
બાળકોને જ્ઞાન, માહિતી અને માર્ગદર્શન આપવાનો શુભ આશય: રાહી ફાઉન્ડેશને સફળ બાળ વિદ્યાવિહારમાં 325થી વધુ ગુજરાતી બાળ સાહિત્યના નવા પુસ્તકો અર્પણ કર્યા – Ahmedabad News
અમદાવાદ5 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાહી ફાઉન્ડેશન દ્વારા સફળ બાળ વિદ્યાવિહાર સ્કૂલ, શાહપુરને 325થી વધુ ગુજરાતી બાળ સાહિત્યના નવા પુસ્તકોનું પુસ્તકાલય (લાઇબ્રેરી) ભેટ આપવામાં આવી. પુસ્તકો મુખ્યત્વે બાળ સાહિત્ય, વીર રસ, ચરિત્ર કથા, બોધ કથા, મોટીવેશનલ પુસ્તકોનો સમાવેશ છે. બાળકોને જ્ઞાન,
.