GUJARAT
એજ્યુકેશન: આચાર્ય પ્ર. કેશવ શાળા નંબર 260માં શિક્ષક દિવસની ઉજવણી – Surat News
સુરત5 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજ તા.05/09/2024ના રોજ આચાર્ય પ્ર. કેશવ શાળા નંબર 260માં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને યાદ કરીને તેઓએ દેશ માટે અને બાળકોને ભણવા માટે પ્રોત્સાહિત કઈ રીતે કર્યા. તેની શિક્ષક સુનીલ પાટીલએ સમજ આપી. બાળકોએ જાતે વર્ગમ