GUJARAT
પશુઓનું રસીકરણ: દાહોદ જિલ્લામાં 21 ટીમો દ્વારા અસરગ્રસ્ત પશુઓનું રસીકરણ તથા સારવાર કરાઇ – Dahod News
દાહોદ4 મિનિટ પેહલા
- કૉપી લિંક
જિલ્લામાં અનરાધાર મેઘવર્ષા થઈ હતી. ભારે વરસાદના પરિણામે જનજીવન પ્રભાવિત થયું હતું. અતિવૃષ્ટિની વિકટ પરિસ્થિતિમાં રાજ્ય સરકારના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુપેરે રાહત બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલમાં વરસાદ વિરામ લેતા તંત