GUJARAT
નોટિસ: જિલ્લામાં પ્રદૂષણ નિયંત્રણ ભંગમાં 19 એકમોને નોટિસ – Mehsana News
મહેસાણા17 મિનિટ પેહલા
- કૉપી લિંક
જિલ્લામાં પ્રદૂષણ નિયંત્રણના નિયમો નેવે મૂકીને ધમધમતાં વિવિધ 19 એકમોને છેલ્લા આઠ મહિના દરમ્યાન બંધ કરી દેવા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે.જ્યારે જાન્યુઆરથી અત્યારસુધીમાં 177 એકમોને પ્રદુષણ અટકાવવા જરૂરી સુધારાત્મક પગલા