GUJARAT
બાળકીને દૂધ પીતી જોઈ કેમ મોદીની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં?: જ્યારે મોદી સામે જોઈને પ્રમુખ સ્વામીએ કહ્યું, આપણા બન્નેની એક જ રેખા છે; વાંચો રસપ્રદ કિસ્સા
આજે પીએમ મોદીનો જન્મદિવસ છે. વડનગરથી દિલ્હી પહોંચવામાં તેમણે અનેક સંઘર્ષો વેઠ્યા છે. ચાની કીટલીથી લઈને સંઘના પ્રચારક સુધી, ભાજપના કાર્યકરથી લઈને દેશના વડાપ્રધાન બનવા સુધીમાં અનેક તડકા-છાયા જોયા છે.