GUJARAT

વિશ્વ વસ્તી દિવસ: ડેસર સ્થિત શ્રી એમ. કે. શાહ હાઈસ્કૂલમાં ‘વિશ્વ વસ્તી દિવસ’ ઉજવાયો – Vadodara News


આજ રોજ ડેસર સ્થિત શ્રી એમ. કે. શાહ હાઈસ્કૂલ અને તેના NSS યુનિટના સયુંક્ત ઉપક્રમે શાળાના આચાર્ય શૈલેશ એમ. માછી, શિક્ષિકા બહેન હેતલબેન પંચાલ, અમૃતાબેન વસાવા અને શાળાના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં વિશ્વ વસતી દિવસ ઉજવવામાં આવ્યો હતો. સૌપ્રથમ શાળાના આચાર્ય

.

ત્યારબાદ શાળાના શિક્ષિકાબહેન હેતલબેન પંચાલે વિશ્વ વસતી દિવસ વિશે પણ માહિતી આપી હતી. સાથે સાથે શાળાના શિક્ષિકાબહેન અમૃતાબેન વસાવાએ પણ વિશ્વની વસતી વિશે રોચક વાત રજૂ કરી હતી. આમ, શાળાના વિદ્યાર્થીઓ વિશ્વ વસતી દિવસ વિશે જાણે, સમજે, તે માટે સભાન બને તે માટે આજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અમૃતાબેન વસાવાએ કર્યું હતું.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!