GUJARAT

‘અમારા બાળકોના અભ્યાસનું શું?’: ખેડબ્રહ્મામાં વાલીઓએ કે.ટી. હાઇસ્કૂલ આગળ સુત્રોચ્ચાર કરી રેલી યોજી, ટીપીઓ ના મળ્યા તો પ્રાંત અધિકારી કચેરી પહોંચી મૌખિક રજૂઆત કરી – sabarkantha (Himatnagar) News


સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં કે.ટી.હાઇસ્કુલમાં પ્રાથમિક વિભાગને નોન ગ્રાન્ટેડ કરવાને લઈને આજે વાલીઓએ સ્કૂલ આગળ સુત્રોચ્ચાર કરી રેલી યોજાઈ ટીપીઓ કચેરી પહોંચ્યા ત્યારબાદ પ્રાંત અધિકારીની કચેરી પહોંચી અમારા બાળકોના અભ્યાસનું શું તેની રજૂઆત પ્રાંત અધ

.

આ અંગેની વિગત એવી છે કે, સાબરકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી મીતાબેન ગઢવીએ ખેડબ્રહ્માની કે.ટી.હાઇસ્કુલમાં ધો-6 થી 8ની પ્રાથમિક શાળાને ગ્રાન્ટેડમાંથી નોન ગ્રાન્ટેડ કરવાનો હુકમ કરતા 411 વિધાર્થીઓના અભ્યાસનું શું જેને લઈને વિધાર્થીઓના વાલીઓ ગુરુવારે કે.ટી. હાઇસ્કુલ આગળ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ત્યારબાદ સુત્રોચ્ચાર કર્યો હતો અને સ્કુલના સંચાલકો અને મંડળના હોદ્દેદારો સામે હાય હાય ના નારા લાગ્યા હતા.

કે.ટી.હાઉસ્કૂલથી વાલીઓ પોલીસ બંદોબસ્ત સાથે રેલી સ્વરૂપે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી પહોંચ્યા હતા. જ્યાં ટીપીઓ હાજર હતા નહિ જેને લઈને ત્યાંથી રેલી પ્રાંત કચેરી પહોંચી હતી. જ્યાં પ્રાંત અધિકારીએ વાલીઓની રજૂઆત સાંભળી હતી .ત્યારબાદ રેલી પૂર્ણ થઇ હતી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!