GUJARAT

અનરાધાર વરસાદથી જનજીવન ઠપ: ડેમ ઓવરફ્લો થયા, ખેતરોમાં નદીઓ વહેતી થઈ, પૂર જેવી સ્થિતિ સર્જાતા ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરાયું, PHOTO’S – Gujarat News


ગુજરાતમાં મેઘરાજાએ ધમાસાણ મચાવ્યું છે, ક્યાંક પૂર જેવી સ્થિતિ સર્જાતા જનજીવન ઠપ થઈ ગયું છે. એવામાં સુરત, દ્વારકા, વડોદરા વગેરે જેવાં શહેર, ગામડાઓમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરી તેમને બચાવવામાં આવી રહ્યા છે. આ વરસાદ બં

.

ઠેર-ઠેર પડી રહેલા વરસાદની કેટલીક તસવીરો નીચે પ્રમાણે છે…

પાણીમાં રસ્તો ઓળંગી રહેલા લોકો.

પાણીમાં રસ્તો ઓળંગી રહેલા લોકો.

ઝૂંપડીમાં રહેતા બાબા પૂરના પાણીમાં ફસાયા.

ઝૂંપડીમાં રહેતા બાબા પૂરના પાણીમાં ફસાયા.

રેસ્ક્યૂ ટીમની કામગીરી જારી.

રેસ્ક્યૂ ટીમની કામગીરી જારી.

પાણીની આવક વધતા કરજણ ડેમના દરવાજા ખોલાયા.

પાણીની આવક વધતા કરજણ ડેમના દરવાજા ખોલાયા.

ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં.

ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં.

ગાડીઓ પાણીમાં ડૂબી.

ગાડીઓ પાણીમાં ડૂબી.

ગરનાળામાં પાણી ભરાયાં.

ગરનાળામાં પાણી ભરાયાં.

ડેમમાંથી પાણી છોડતા આહલાદક દૃશ્યો સર્જાયાં.

ડેમમાંથી પાણી છોડતા આહલાદક દૃશ્યો સર્જાયાં.

વરસાદથી પાક ધોવાયો.

વરસાદથી પાક ધોવાયો.

બાઈકચાલક ફસાયો.

બાઈકચાલક ફસાયો.

સોસાયટીઓમાં પાણી ભરાયાં.

સોસાયટીઓમાં પાણી ભરાયાં.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!