GUJARAT

જાગૃતિલક્ષી કાર્યક્રમ: જામનગરમાં પી.સી.& પી.એન.ડી.ટી.એક્ટ અન્વયે જાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું – Jamnagar News


જામનગરમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના માર્ગદર્શન તળે DHEW દ્વારા પી.સી. & પી.એન.ડી.ટી. એક્ટ-1994 અન્વયે ગવર્નમેન્ટ કોલેજ ઓફ નર્સિંગમાં જાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ અને ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન

.

આ એક્ટ અનુસાર ગર્ભમાં રહેલા શિશુનું લિંગ પરીક્ષણ કરવું કે કરાવવું એ કાનૂની અપરાધ છે. આવી પ્રવૃતિને રોકવા માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે અને આવી પ્રવૃતિઓ વિરુદ્ધ કડક સજાની જોગવાઈ રહેલી છે. કાર્યક્રમમાં ગવર્નમેન્ટ કોલેજ ઓફ નર્સિંગ જામનગરના વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા.

તેમજ મહિલાલક્ષી વિવિધ યોજનાઓ જેવી કે વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન:લગ્ન સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, મહિલા પોલીસ સ્ટેશન, 181 મહિલા હેલ્પલાઇન, નારી અદાલત વગેરે માહિતી DHEW ના સ્ટાફ ડીસ્ટ્રીકટ કો– ઓર્ડીનેટર અલ્પાબેન રાઠોડ અને અસ્મીતાબેન સાદીયાએ આપી હતી. તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!