GUJARAT

સંસ્કાર નગરી પાણીમાં ડૂબી, વડોદરામાં ધોધમાર: શહેરમાં ઘૂંટણસમા પાણી ભરાયા વેપાર-ધંધા બંધ, વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયાં, ઉપલેટામાં કોઝવે પર પાણી ફરી વળ્યાં – Gujarat News

બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં 26મી જુલાઈ સુધી સતત 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 10 ઈંચ વરસાદ વરસ્યો હતો. તેમજ નખત્રાણામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 205 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. ત્યારે મોડી રાત્રે જુનાગઢ, ભરૂચ, વલસાડ સહિતના કેટલાક શહેરોમાં મધ્યમથી અતિ ભારે વરસાદ વરસ્યો છે. સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 157 તાલુકામાં વરસાદી માહોલ છે. છેલ્લા બે કલાકમાં 18 તાલુકામાં ધોધમાર વરસાદ



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!