GUJARAT

કુદરતના કહેર વચ્ચે સૌરાષ્ટ્રનાં શોકિંગ દૃશ્યો: વરસાદી પાણીથી માણાવદર વેરવિખેર, ગ્રામજનો ઘર છોડવા લાચાર, કોઈને ખાટલામાં તો કોઈને ખભે બેસાડી રેસ્ક્યૂ કરાયાં – Gujarat News

સૌરાષ્ટ્રમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. દ્વારકામાં આજે ફરી જળબંબાકાર થયો છે. ત્યારે દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક લોકો પાણીના પ્રવાહમાં ફસાયા હતા. જેઓનું હેલિકોપ્ટરથી દિલધડક રેસ્ક્યૂ કરાયું હતું. તો અમરેલીનો દરિયો તોફાની બન્યો છે. ઉપલેટાના લાઠ

.

સાંજના 4થી 6 વાગ્યા સુધીમાં આ તાલુકામાં સૌથી વધુ વરસાદ

જિલ્લા તાલુકા વરસાદ (ઇંચ)
સુરેન્દ્રનગર થાનગઢ 1.89
જુનાગઢ માણાવદર 1.26
વલસાડ કપરાડા 1.06
નર્મદા સાગબારા 0.94
વલસાડ ઉમરગામ 0.91

આજે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં આ તાલુકામાં સૌથી વધુ વરસાદ

જિલ્લા તાલુકા વરસાદ (ઇંચ)
દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર 11.06
જુનાગઢ માણાવદર 7.80
સુરત પલસાણા 6.38
જુનાગઢ વિસાવદર 5.87
સુરત બારડોલી 5.79
જુનાગઢ માળીયા હાટીના 5.31
દેવભૂમિ દ્વારકા દ્વારકા 5.31
રાજકોટ ઉપલેટા 5.20
સુરત કામરેજ 4.84
ગીર સોમનાથ ગીર ગઢડા 4.72
વલસાડ કપરાડા 4.37
સુરત માંડવી 4.21
વલસાડ વાપી 3.90
પોરબંદર કુતિયાણા 3.74
સુરત ઉમરપાડા 3.74



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!