GUJARAT

ગર્લ્સ અને બોયસ હોસ્ટેલ ખાલી કરાયાં: ​​​​​​​ગાંધીનગરની ગુજરાત નૅશનલ લો યુનિવર્સિટીમાં ચૂડવેલનો ઉપદ્રવ વધી જતાં શૈક્ષણિક કાર્ય બંધ, ઓનલાઇન ક્લાસ અપાશે – Gandhinagar News

ગાંધીનગરની સ્થિત ગુજરાત નૅશનલ લો યુનિવર્સિટીમાં હજારોની ચૂડવેલનો ઉપદ્રવ વધી જતાં શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું છે. GNLU કેમ્પસમાં અચાનક જ હજારોની ચૂડવેલના ઝૂંડો ફરી વળતા તાત્કાલિક અસરથી નિર્ણય લેવાયામાં લેવામાં આવ્યો છે.

.

ગર્લ્સ અને બોયસ હોસ્ટેલ સહિતના સમગ્ર કેમ્પસમાં ચૂડવેલનો ઉપદ્રવ વધી જતાં યુનિવર્સિટી પ્રશાસન દ્વારા પેસ્ટી સાઈડની ટ્રીટમેન્ટ કરાવવામાં આવી હતી. પરંતુ બે દિવસથી ચૂડવેલ ઉપર નિયંત્રણ નહીં આવતાં ગાંધીનગર અને અમદાવાદ કોર્પોરેશનની મદદ લેવાઈ છે.

સાથે જ 31 જુલાઈ સુધી ઓનલાઇન શિક્ષણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. ચૂડવેલનો ઉપદ્રવ વધી જતાં વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી પ્રશાસનને ફરિયાદ કરી હતી. જેનાં પગલે તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરાવી દેવામાં આવી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!