અમરેલી

Amreli Rain: જાફરાબાદનો દરિયો હિલોળે ચઢ્યો, દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો,જુઓ Video


અમરેલી જિલ્લામાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જેમાં જાફરાબાદના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. તેમાં દરિયામાં ભારે પવન સાથે ઊંચા મોજા ઉછળ્યા છે. તેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં જાફરાબાદના દરિયા કિનારે હાઈ ટાઈટ સાથે કરંટ જોવા મળ્યો છે. છેલ્લા 2 દિવસથી દરિયો તોફાની બન્યો છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાયત છે. અમરેલી શહેર અને ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. 



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!