અમરેલી

Amreli Rain: રાજુલામાં ધોધમાર વરસાદ વરસતા રોડ-રસ્તા પાણી-પાણી, જુઓ Video


ગુજરાતમાં ચોમાસું જામી રહ્યું છે. આ દરમિયાન અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. અમરેલી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગીરિયા, ઇશ્વરિયા, દેવળીયા, માચીયાળામાં વરસાદ થતા ડેમોમાં પાણી છલકાયા છે. અમરેલી શહેરમાં ધોધમાર વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.

રાજુલાના રોડ રસ્તા પર પાણી ફરી વળ્યાં

અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. રાજુલા પંથકમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. રાજુલામાં ધોધમાર વરસાદથી રોડ-રસ્તા પાણી પાણી થયા છે. તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.સમગ્ર પંથકમાં અવિરત વરસાદથી લોકો ખુશખુશાલ થયા હતા.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!