GUJARAT

વાર્તાલાપ: AMA દ્રારા NEP 2020: અ પેરાડાઈમ શિફ્ટ ઇન હાયર એજ્યુકેશન ઇન ઇન્ડિયા વિષય પર એક વાર્તાલાપનું આયોજન – Ahmedabad News

ભારતમાં ઉચ્ચ શિક્ષણમાં આમુલ પરિવર્તન અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના શિક્ષણવિદ, પ્રોફેસર અને ફેકલ્ટી મેમ્બર માટે એએમએ દ્રારા “એનઇપી ૨૦૨૦: અ પેરાડાઈમ શિફ્ટ ઇન હાયર એજ્યુકેશન ઇન ઇન્ડિયા” વિષય પર એક વાર્તાલાપનું આયોજન શુક્રવાર, જુલાઈ ૧૨, ૨૦૨૪ના રોજ સાંજે ૬:૩૦

.

જાણીતા કેળવણીકારો ડૉ. સુભાષ બ્રહ્મભટ્ટ, વાઇસ ચાન્સેલર, નિયામક, ડીન – SHLS, કેએન યુનિવર્સિટી, નિવૃત્ત એચ કે આર્ટસ કોલેજના આચાર્ય અને વર્તમાન ટ્રસ્ટી, દિગ્દર્શક અને અભિનેતા; ડૉ. સંજય વકીલ, એમએ, એલએલ બી, પીએચ ડી., પ્રિન્સિપાલ, એચ એ કૉલેજ ઑફ કોમર્સ, વાઇસ પ્રેસિડેન્ટ, ગુજરાત યુનિવર્સિટી અંગ્રેજી શિક્ષક સંઘ; ડૉ. અચ્યુત દાણી, ડાયરેક્ટર જનરલ અને પ્રોવોસ્ટ, જે.જી. યુનિવર્સિટી; અને કમલ ડબાવાલા, ચેન્જ કેટાલિસ્ટ, ઓબીટી કોચ, એચઆર અને એલ એન્ડ ડી કન્સલ્ટન્ટ, સીઆઈઆઈ પ્રમાણિત એચઆર અને બિઝનેસ એક્સેલન્સ એસેસર સહભાગીઓ સાથે વાર્તાલાપ કરશે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!