GUJARAT

સંતવાણી: મોટાપુરૂષના આશીર્વાદથી અશક્ય પણ શક્ય બને – સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ – Ahmedabad News

આ દુનિયામાં દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા માટે પુરુષપ્રયત્ન કરવો પડે છે અને સાથે-સાથે ભગવાનની અને મોટાપુરૂષની કૃપા થાય તો અશક્ય કાર્ય પણ શક્ય બની જાય છે. જેમ તાલી પાડવા માટે બે હાથની જરૂર પડે છે. તેમ દરેક કાર્યની સફળતા માટે પુરુષપ્રયત્ન અને ભગવદ્‌

.

શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પથી પ્રગટ થયેલ અબજીબાપા કચ્છમાં રહીને તેમણે અનેક મહાન કાર્યો કર્યા છે. તેમના યોગમાં જે આવતા હતા તે ન્યાલ થઈ જતા હતા. તેમની કૃપાથી બળદેવચરણદાસજી સ્વામી કથાવાર્તા બિલકુલ નહોતા કરી શકતા, પણ કૃપા ઉતરી તો તેઓ 18 – 18 દિવસ સુધી સળંગ કથા કરી શક્યા. તેથી જીવનમાં સુખી થવું હોય તો મોટાપુરૂષ રાજી થાય તે માટે પ્રયત્ન કરવો જોઈએ.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!