GUJARAT

વિદ્યાર્થીઓમાં વહીવટીય કુશળતા વિકસાવવાનો પ્રયાસ: સેન્ટ ઝેવિયર્સ હાયર સેકન્ડરી સ્કુલ મીરજાપુર ખાતે સ્ટુડન્ટ કાઉન્સિલનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો – Ahmedabad News


સેન્ટ ઝેવિયર્સ હાયર સેકન્ડરી સ્કુલ મીરજાપુર ખાતે આજરોજ શૈક્ષણિક વર્ષ 2024 – 25 માટે વિદ્યાર્થી પરિષદ (સ્ટુડન્ટ કાઉન્સિલ)નો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. પ્રાર્થના ગીતથી શરૂ થયેલા આ કાર્યક્રમની શરૂઆતમાં પસંદગી પામેલા વિદ્યાર્થીઓને તેમની જવાબદારીઓ તે

.

શાળાના ડાયરેક્ટર રેવ. ફા. પેટ્રીક રીબેલો દ્વારા બાળકોમાં શાળાકીય કક્ષાએથી જ નેતૃત્વ અને વહીવટીય કુશળતાઓ જેવા ગુણોનો વિકાસ થાય, તેમ જ મોટા થઈ સારા લીડર બની દેશ – સમાજની સારી સેવા કરી શકે એવા ઉમદા હેતુ સાથે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. અંતે રાષ્ટ્રીય ગાન સાથે કાર્યક્રમ પૂરો થયો હતો.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!