GUJARAT

રાહે પબ્લિક સ્કૂલમાં રેઈનબો દિવસની ઉજવણી: બાળકો રેઈનબોના ચિત્રો બનાવી લાવ્યા; વિદ્યાર્થીઓને વરસાદ અને રેઈનબો વિશે સમજ આપવામાં આવી – Ahmedabad News

અમદાવાદ3 કલાક પેહલા

  • કૉપી લિંક

નારોલ વિસ્તારમાં છેલ્લા 13 વર્ષથી ચાલતી રાહે પબ્લિક સ્કૂલમાં રેઈનબો ડે મનાવવામાં આવ્યો હતો. દરેક વિદ્યાર્થીઓએ અલગ અલગ રીતે રેઈનબોના ચિત્રો ઘરેથી બનાવીને લાવ્યા હતા અને શાળામાં વિદ્યાર્થીઓને વરસાદ અને રેઈનબો વિશે સમજાવવામાં આવ્યું હતું.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!