GUJARAT

​​​​​​​દરોડા: વાઘોડિયા રોડ પરથી કૂટણખાનું ઝડપાયું, 4ની ધરપકડ – Vadodara News


વાઘોડિયા રોડ પર આવેલા ફ્લેટમાંથી પાણીગેટ પોલીસે એક કુટણખાનું ઝડપી મહિલા સહિત 4 લોકોની અટકાયત કરી હતી. પાણીગેટ પોલીસને બાતમી મળી હતી કે, વાઘોડિયા રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં કુટણખાનું ચાલે છે. જેથી પોલીસે બાતમીને આધારે ફ્લેટમાં દરોડા પાડ્યા હતા.

.

દરોડા દરમિયાન ત્યાં હાજર મહિલાઓની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, કુટણખાનની સંચાલક મહિલા દરેક ગ્રાહક પાસે 1 હજાર રૂપિયા લે છે અને મહિલાને 500 રૂપિયા આપે છે. કુટણખાનુ ચલાવતી મહિલાની પૂછપરછ કરતા તણે જણાવ્યું હતું કે, આ મકાન તેઓ ભાડે રાખીને કુટણખાનું ચલાવે છે અને તેઓ બહારથી મહિલાઓ બોલાવીને ધંધો ચલાવે છે. ઉપરાંત કાર્તિક રણજીત દેલવાડીયા, મોન્ટુ લલીતચંદ્ર પટેલ અને ઈબ્રાહીમ ફકરૂદ્દીન સૈયદની ધરપકડ કરીને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!