GUJARAT

કામગીરી: 3 હત્યાના આરોપી અજયનો ભોગ બનનારને ફરિયાદ નોંધાવવા અપીલ – Vadodara News


અપહરણ-લૂંંંટમાં સામેલ અજય વાળાએ રાજયની અન્ય મહિલાઓ સાથે પણ દુષ્કર્મ કર્યું હોવાની શંકા ઉપજતાં પીડિત પણ ફરિયાદ નહીં નોંધાવનાર યુવતીઓને ફરિયાદ નોંધાવવા વરણામા પોલીસે અપીલ કરી રાજ્યભરમાં જાણ કરી છે.

.

વરણામા પોલીસે જણાવ્યું છે કે, અજય વાળા યુવાન છોકરીઓ-સ્ત્રીઓને સોશિયલ મીડિયા થકી સંપર્ક કરી મોહજાળમાં ફસાવી લાલચ આપી વિશ્વાસ કેળવી લઇ મિત્રતા કરી મહિલાઓને ફસાવી કારમાં અપહરણ કરી લઇ જઈ તેણીની ઉપર દુષ્કર્મ કરે છે, આ દરમિયાન પીડીતા પ્રતિકાર કરે તો તેણીને ગળે ટુંપો દઈ મારી નાંખતો હતો.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!