GUJARAT

કાર્યવાહી: ઘોડીપાસાનો જુગાર રમતા 3 શખ્સ પકડાયા, 2 નાસી ગયા – Junagadh News


જૂનાગઢમાં કડિયાવાડ રામાપીર મંદિર સામે દર્શિત મેઘજીભાઈ સુંદરવાના મકાનની બહાર જાહેરમાં જુગાર રમાતો હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડીને કીર્તિ પ્રવીણ મકવાણા, પરેશ રામભાઈ ગૌસ્વામી અને ભરત બાબુ ડોંગાને રૂપિયા 23,300ની રોકડ તથા બાઈક મળી કુલ રૂપિયા 58

.

જરા દર્શિત મેઘજી સોંદરવા અને તેનો મિત્ર નાસી જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય એક બનાવમાં જૂનાગઢમાં નવા નાગરવાડામાં આવેલ દાસારામ કોમ્પ્લેક્સમાં બીજા માળે બ્લોક નંબર 201માં રહેતો રવિ હીરાભાઈ ઝઘડા નામનો યુવાન પોતાના ઘરે ઇંગ્લિશ દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા નાયબ પોલીસ અધિક્ષકની સ્ક્વોડે રેઇડ પાડી મકાનમાંથી રૂપિયા 6,000ની કિંમતના ઇંગ્લિશ દારૂની 6 બોટલ કબજે કરી હતી. આ દરોડા દરમ્યાન રવિ ઝઘડા હાજર નહીં મળી આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.

6 બોટલ વિદેશી દારૂ કબજે, બુટલેગર ફરાર



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!