GUJARAT

વિદ્યાર્થીઓમાં નેતૃત્વના કૌશલ્ય વિકસાવવાનો પ્રયાસ: અટલાદરા સ્થિત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી પ્રા.કન્યા શાળા નં -26(સવાર)માં ‘બાળ સાંસદ’ની ચુંટણી યોજાઈ – Vadodara News


વિદ્યાર્થીઓમાં નેતૃત્વના કૌશલ્યનો વિકાસ થાય, તેઓ લોકશાહીનું મહત્ત્વ સમજે તથા સમગ્ર ચુંટણી પ્રક્રિયા સમજે અને ત્યારબાદ શાળા સંચાલનમાં પોતાનો સક્રિય ફાળો આપી શાળા વ્યવસ્થા જળવાઈ તે માટે આજરોજ અટલાદરા સ્થિત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી પ્રાથમિક કન્યા શાળા ન

.

મનીષા મેડમ તથા નીલમ મેડમ દ્વારા EVMથી કઈ રીતે મત આપી શકાય તે સમજાવવામાં આવ્યું હતું. આ ચુંટણી પ્રક્રિયામાં ધોરણ 5થી 8ની વિદ્યાર્થિનીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સફળ બનાવી હતી. આ ચુંટણીમાં 4 વિદ્યાર્થિનીઓએ હેડ ગર્લ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણીનું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!