GUJARAT

મેઘરાજાની એન્ટ્રી થઈ: વિસનગરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, જોરદાર પવન સાથે વરસાદની શરૂઆત થઈ – Visnagar News


હજુ તો ઉનાળાની ઋતુ ચાલે છે તેવામાં મેઘરાજાએ એન્ટ્રી કરી લીધી છે. વિસનગરમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. જેમાં દિવસભરની ગરમીને લઈ સાંજના સમયે એકાએક જોરદાર પવન સાથે જોરદાર વરસાદની શરૂઆત થઈ હતી. જેમાં અચાનક ભારે ગરમી બાદ એકાએક વરસાદ પડતા વાતાવર

.

છેલ્લા કેટલાય દિવસોથી લોકો ગરમીથી ત્રાહિમામ થઈ તોબા પોકારી ઊઠ્યા હતા. જેમાં વિસનગર વાસીઓ પણ ગરમીમાં અકળાયા હતા ત્યારે અચાનક આજે શનિવારે રાત્રે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેમાં દિવસભરના ઉકળાટ બાદ સાંજે જોરદાર પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!