GUJARAT

HC એડવોકેટ એસો.ના પ્રમુખ પર સરકાર ભડકી: રાજકોટ અગ્નિકાંડમાં કહ્યું- વકીલ પીડિતો વતી દલીલ ના કરી શકે; પ્રમુખ- સરકાર ગુનેગારો વતી દલીલ કરી શકે તો હું કેમ નહીં – Ahmedabad News

27 લોકોને ભરખી જનાર રાજકોટ અગ્નિકાંડ મુદ્દે આજે એટલે કે, 6 જૂનના રોજ ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હતી. જજ બિરેન વૈષ્ણવ અને જજ દેવેન દેસાઈની બેન્ચ સમક્ષ સુનાવણી ચાલી હતી. અમદાવાદમાં શ્રેય હોસ્પિટલ ફાયર દુર્ઘટના સમયે PIL કરનાર એડવોકેટ અમિત પંચાલ હાઈકોર્ટ

.

હાઇકોર્ટ આજે RMC ઉપર બરાબરની ગરજી હતી, કહ્યું હતું કે, ગેમ ઝોન શરૂ થયું તે વખતના RMC કમિશનરને સસ્પેન્ડ કેમ નથી કરાયા? તમે રમતો રમો છો, બીજા ખાતાઓના કર્મચારીઓ ઉપર ઢોળી રહ્યા છો. 28 લોકોમાં નિર્દોષ બાળકોના જીવ ગયા છે. કમિશનર સામે IPCની કલમ કેમ નહિ? બ્રિજેશ ત્રિવેદીએ કહ્યું હતું કે, પુરાવા દૂર કરવા કોણે આદેશ આપ્યા? રાજ્ય સરકાર ગુનેગાર વતી રજૂઆત કરી શકતી હોય તો આ મુદ્દે હું કેમ ના કરી શકું. રાજ્ય સરકારે બ્રિજેશ ત્રિવેદીને બોલવા ઉપર વાંધો ઉઠાવ્યો હતો. SITએ ફાઇનલ રિપોર્ટ રજૂ કરવા બે મહિનાનો સમય માંગ્યો હતો, પણ સરકારે 28 જૂન સુધીનો સમય આપ્યો છે. કોર્ટ સમક્ષ મોક ડ્રિલના ડેટા મુકાયા છે. હવે વધુ સુનાવણી 13 જૂને હાથ ધરાશે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!