DELHIGUJARATINDIAMUMBAIઅમદાવાદઅમરેલીગાંધીનગરભાવનગર

Breaking News / એસ બી આઇ બેન્ક અમરેલી ની અંદર કોન્ટ્રાક્ટ મા આઉસોર્સિંગ માં થતુ શોષણ બાબત

શ્રી કલેક્ટર સાહેબ ની મુલાકાત કરવામાં આવી હતી રજૂઆત માટે ગયા હતા

શ્રી કલેક્ટર સાહેબ ની મુલાકાત કરવામાં આવી હતી રજૂઆત માટે ગયા હતા

09/06/2024 અમરેલી ભારતીય જનતા પાર્ટીના સાંસદશ્રી ભરતભાઈ સુતરીયાની અમરેલી શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. અભિનંદન પાઠવવામાં આવ્યું હતું
નરેન્દ્ર મોદી સરકાર ના વિજય રથને
જીત વિશ્વાસ અભિનંદન આપવામાં આવ્યું. 💐👍
આ બાબતની રજૂઆત માટે
શ્રી કલેક્ટર સાહેબ ની મુલાકાત કરવામાં આવી હતી રજૂઆત માટે ગયા હતા

વિષય :- એસ બી આઇ બેન્ક અમરેલી ની અંદર કોન્ટ્રાક્ટ મા આઉસોર્સિંગ માં થતુ શોષણ બાબત

અમરેલી જિલ્લામાં આઉટસોર્સિંગમાં કામ કરતાં 54 સાફ-સફાઈ કામદારને SBI RBO -3 નોટિસ વગર કાઢેલા 01/12/2023 અને પરત લેવા બાબત

જય ભારત સાથે જણાવવાનું કે પત્ર મુજબ રજૂઆત અમરેલી જિલ્લા ની અંદર RBO 3 SBI BANK ની અંદર જે સાફ-સફાઈને કામ કરે છે 54 વ્યક્તિને અધિકારી એ ખોટી રીતે કાઢી નાખેલા નોટિસ વગર એને પરત લેવા એ બાબત માટે રજૂઆત કરવામાં આવી હતી અધિકારી પર કાયદેસર પગલાં લેવામાં આવે કંપની ઉપર જે પણ સાફ સફાઈ વાળાઓને કાઢેલ એને પરત લેવામાં આવે એસબીઆઇ

30/03/23 જે તારીખે ગવર્મેન્ટ પરિપત્ર ત્યાંથી અત્યાર સુધીનું પેમેન્ટ ચૂકવામાં આવેલું નથી પેમેન્ટ ચૂકવવા બાબત
1/02/2024 અત્યારે 2024 નું પણ નવું ગવર્મેન્ટ પરિપત્ર આવેલું છે એને મુજબ પણ હજી પેમેન્ટ ચૂકવવામાં આવેલું નથી

03/06/2024 આજરોજ મુલાકાત કરવામાં આવી હતી પ્રતિ શ્રી કલેકટર સાહેબને આરબીઓ 3 અમરેલી ભારતીયા જનતા પાર્ટી નાયબ મુખ્ય દંડક
પ્રતિ શ્રી કૌશિકભાઈ વેકરીયા
ગુજરાત વિધાનસભા ધારાસભ્ય : ૯૫
અમરેલી ને આવેદન આપવામાં આવ્યું

રજૂઆતમાં જે પણ એસબીઆઇ બેન્ક ની અંદર સાફ-સફાઈ વાળા જે પણ કામ કરે છે તે 10 થી 20 વર્ષથી કામ કરે છે જે ખોટી રીતે છૂટા કરેલા નોટિસ વગર એને પરત લેવા બાબત ના ગવર્મેન્ટના નિયમ મુજબ પેમેન્ટ આપવા બાબત રજૂઆત કરવામાં આવી ગવર્મેન્ટના નિયમનું પાલન કરવામાં આવે RBO 3 અધિકારીઓ અને કંપની નિયમનું પાલન ન કરવામાં આવે તો એની પર કાયદેસર પગલાં લેવામાં આવે
જે પણ અધિકારીએ સાફ સફાઈ વાળા ને ખોટી રીતે નોકરીમાંથી કાઢેલા છે એના પરત લેવા અધિકારીની ભૂલ નાના માણસો કેમ ભોગવે
SALARY 5000/- ૧૩ કલાક નોકરી સાફ-સફાઈ
આ મુદ્દાનું એક જ કારણ છે નાના માણસોનું જે પણ સેલેરી બેઝ હોય છે તો એની અંદર તમે કટકી કરો છો એ સારું છે જે ત્રણ ચાર હજાર રૂપિયાની અંદર કામ કરે છે એની સેલેરી વધે તો તમે એને નોકરીમાંથી કાઢી નાખ્યા સાફ-સફાઈ 54 જણાને ખોટી રીતે કાઢી નાખ્યા. નોટિસ વગર તે મિનિમમ 10 15 વર્ષથી બેંકની અંદર કામ કરતા હતા એની સેલેરી વધી તો અધિકારીને સારું ન લાગ્યું

01/12/2023 માણસોને નોકરીમાંથી છૂટા કરી નાખ્યા નાના માણસોનો પગાર વધારો કરવામાં આવેલો ગવર્મેન્ટ નિયમ મુજબ તો અધિકારીએ ને સારું ના લાગ્યું ના લાગ્યું એના ખુદના એગ્રીમેન્ટ બનાવેલ નાના માણસોને નોકરીમાંથી છૂટા કરી નાખ્યા ને આજે પણ પટાવાળા કામ કરે છે એના પગારમાંથી જે પણ સાફ સફાઈ વાળા હોય એનો પગાર ચૂકવવામાં આવે છે એવું લાગે છે  અંદર ગવર્મેન્ટ નિયમ મુજબ પેમેન્ટ આપે છે પણ કોઈ જાતનું સાફ સફાઈ પેમેન્ટ ગવર્મેન્ટ મુજબ આપતા નથી સાફ સફાઈ પેમેન્ટ ચૂકવવામાં આવતું નથી

SBI RBO 3 ના અધિકારી અને કંપની વાળા બંને એકબીજાની ઉપર ટોળે છે

ગોવેર્નમેન્ટ Gov of india ના નિયમ મુજબ નિયમનું પાલન કરે છે આપવામાં આવતું નથી
Basic Pay per – 26 Days per pay Payment
D A Per Day Per Manpower
EPF
ESI
Bonus
Insurance
ઓવર ટાઈમ
આઠ કલાકની જોબ ના નિયમો મુજબ પાલન કરવામાં આવે છે
સેલેરી વેજ આઠ કલાકનો આપવામાં આવે છે અને કામ 12 થી 13 કલાક કરાવે છે તે એનો ઓવર ટાઈમ આપવામાં આવે છે એની જવાબદારી કોનામાં આવે છે અધિકારીઓમાં આવે છે કંપનીમાં આવે છે

રજૂઆત કરવામાં આવે છે તો બેંકના અધિકારી એવું કહે છે આ બાબતની અમને જાણ જ નથી
ને કંપની વાળા એવું કહે છે કે આરબીઓના અધિકારીઓને નાના માણસોની સેલેરી વધી તો સારું ન લાગ્યું
Asst,General Manager
SHRI GYANESHWAR PRASAD SIR
RBO 3 :- SHRIMAN SOLANKI
RBO 3 :- Kalpesh Thakkar
SBI RACC AMRELI :- BM RAM NIWAS

Company :- (1) SINGH VIGILANCE SECURITY PVT LTD
Company :- (2) SECURED SERVICE AGENCY PVT LTD

જય ભારત સાથે જણાવવાનું કે પત્ર મુજબ તમારા મેનપાવર એજન્સી દ્વારા નિર્મિત કરવામાં આવેલા છે તો જવાબદારી SBI RBO 3 બેંકના અધિકારીને રહેશે તો કંપનીના ઓનર ની જવાબદારી રહેશે કાંઈ પણ ની કર્મચારી સાથે ઘટના બને તો એની જવાબદારી કોની રહેશે કર્મચારી સેલેરી આઠ કલાકનો આપવામાં આવે છે અને કામ 12 કલાક કરાવે છે

જય ભારત સાથે જણાવવાનું કે પત્ર મુજબ તમારા મેનપાવર એજન્સી

Amreli From
AIMA MEDIA FOUNDATION
All India Media Association
Lok Vikas seva samiti
Amreli District President
Mr Rakesh Chavda
Mo 9104260007

 

 

  • Team ACNG TV
  • Mr Rakesh Chavda
  • Editer & Chef
  • Email :- AntiCrimeNewsGujarat@gmail.com

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!