GUJARAT

કલાકાર મીટ: અમદાવાદના મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉંડેશન દ્વારા કલાકાર મીટ સ્કેચીગ લાઈવ પેઈન્ટિંગ્સનુ આયોજન કરવામાં આવ્યું – Ahmedabad News


અમદાવાદ સ્થિત મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉંડેશનના ઉપક્રમે, કલાકાર મીટ સ્કેચીગ લાઈવ પેઈન્ટિંગ્સનુ આયોજન રવિવારના રોજ સવારે 7થી 10 દરમ્યાન, વિવિધ સ્થળોએ ગોઠવવામા આવે છે, આ આયોજનથી નવોદિત ચિત્રકારો જાણકારી સાથે, પ્રત્યક્ષ અનુભવથી, સુંદર પેઈન્ટિંગ્સને ઓપ આપવ

.

દરેક રવિવારે કોઇ પણ મુખૌટે સાથે સ્કેટિંગ અને ફોટોગ્રાફી માટે મુખૌટે સાથે જોડાઈ શકે છે. દરેક રવિવારે સવારે 7થી 10 અમે એક નવી જગ્યાએ ચિત્રો દોરવા ભેગા થઈ કામ કરીએ છીએ. દરેક રવિવારે નવા સ્પોટ પર જઈ નવા કલાકારોને મળવાનું અને ચિત્રોને બુકમાં અને ફોટોને કેમેરામાં કેદ કરવા જોડવા માટે આમંત્રણ છે.નોધણી ફ્રી છે પણ રજીસ્ટર કરવું જરૂરી છે. જેના માટે આ વ્હએટ્સ નંબર પર આપનું નામ નોધાવી શક્સો 9825752633.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!